- તા.૧/૪/૨૦૧૩ થી સુધારેલ આવાસ સહાય
- મેદાની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૦,૦૦૦/-
- પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૫,૦૦૦/-
- જર્જરીત/કાચા આવાસ સુધારણા માટે રૂ.૧૫૦૦૦/-
- ૪% વાર્ષિકવ્યાજ દરે અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની ડીફરન્સીયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ (ડી. આર. આઇ.) યોજના હેઠળ લોન મળવાપાત્ર
- સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ રૂ.૧૨૦૦૦/-.
- મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ રૂ.૧૬૦૨૦/-
- .
- નાણાંકીય ફાળવણી :
- ફંડની ફાળવણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ૬૦:૪૦ ના ગુણોત્તર મુજબ
- જિલ્લાઓને ફાળવેલ ફંડ સામે ૪% વહીવટી ખર્ચની ફાળવણી (3.૫% જિલ્લા માટે અને ૦.૫% રાજ્ય માટે)
- યોજનાની વિશેષતાઓ
- આવાસ સાઈઝ - ૨૦ ચો.મી.
- આવાસ સહાય રકમ રૂ. ૭૦,૦૦૦/-
- લાભાર્થી પસંદગી માટે એસઇસીસી-૨૦૧૧ના ડેટાનો ઉપયોગ
- કન્વર્ઝન્સ:
- સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ)
- મહાત્મા ગાંધી નરેગા ( મજુરી માટે)
- અન્ય યોજનાઓ(રાજીવ ગાંધી વિધ્યુતિકરણ યોજના,આમ આદમી વિમા યોજના, ડી.આર.આઈ. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના)
- ડીસ્ટ્રીક્ટ મટીરીયલ બેંક અને ફેસીલીટેશન સેન્ટર
- ડીબીટી – પીએફએમએસ અને આધાર લીંકીંગ
- મોનીટરીંગ
- મોબાઈલ એપ
- આવાસ સોફ્ટ
- યોજનાની સિધ્ધીઓ
- યોજનાની શરૂઆતથી તા. ૩૧/૦૧/૨૦૧૬ સુધીમાં ૧૩,૦૮,૯૨૦ આવાસોનું નિર્માણ.
- ૨૦૦૧ પહેલાના દાયકામાં ૧,૯૭,૬૧૪ આવાસોનું નિર્માણ અને ૨૦૦૧ પછી ૧૨,૪૫,૩૨૦ આવાસોનું નિર્માણ.
- છેલ્લા ૧૪ વર્ષમાં આવાસ નિર્માણમાં સાડા પાંચ ગણો વધારો.
- છેલ્લા ૧૪ વર્ષમાં કુલ મંજુર થયેલ ૧૨,૪૫,૩૨૦ પૈકી મહિલાઓના નામે ૭,૪૪,૪૯૮ આવાસોની ફાળવણી.
- આમ ૬૦% થી વધુ આવાસોની ફાળવણી મહિલાઓના નામે.
- વર્ષ ૨૦૧૫-૧૬ માં જાન્યુઆરી-૨૦૧૬ અંતિત ૨૮,૩૪૫ આવાસોની વહીવટી મંજુરી.
- ગતિશીલ ગુજરાત ફેઝ – ૩ હેઠળ ૪૧,૨૭૫ આવાસોનું બાંધકામ પુર્ણ.
- આવાસ બાંધકામ માટે રૂ. ૧૭૫.૧૭ કરોડનો ખર્ચ.
કાર્યપ્રવાહ

પગથિયું - ૧
ગ્રામ સભા તમને લાભાર્થી તરીકે નક્કી કરી પસંદ કરશે

ગ્રામ સભા તમને લાભાર્થી તરીકે નક્કી કરી પસંદ કરશે

પગથિયું - ૨
તમોને ગ્રામ સેવક પાસેથી અરજી પત્રક તાલુકા મળશે

પગથિયું - ૩
તમોને ગ્રામ સેવક પાસેથી અરજી પત્રક તાલુકા મળશે

પગથિયું - ૩
ગ્રામ સેવક દ્વારા આપનું અરજી પત્રક તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે

ગ્રામ સેવક દ્વારા આપનું અરજી પત્રક તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે

પગથિયું - ૪
તાલુકા વિકાસ અધિકારી તમારી અરજી મંજુરનો પત્ર આપશે

તાલુકા વિકાસ અધિકારી તમારી અરજી મંજુરનો પત્ર આપશે

પગથિયું - ૫
વહીવટી મંજુરી મળેથી આવાસ સહાય રૂ.૧૭,૫૦૦/- ની પ્રથમ હપ્તાની સહાયની રકમ PFMS થી લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

વહીવટી મંજુરી મળેથી આવાસ સહાય રૂ.૧૭,૫૦૦/- ની પ્રથમ હપ્તાની સહાયની રકમ PFMS થી લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

પગથિયું - ૬
બાકીના બે હપ્તા બાંધકામની પ્રગતિના વિવિધ તબક્કે લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.
બાકીના બે હપ્તા બાંધકામની પ્રગતિના વિવિધ તબક્કે લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

No comments:
Post a Comment