Monday, September 20, 2021
રબી-૨૧-૨૨ માટે યુનિવર્સીટી ઉત્પાદિત ચણા, ઘઉંના પ્રમાણિત બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી
Wednesday, August 11, 2021
સુકન્યા સમૃદ્ધિ યોજના
જાણો શુ છે સુકન્યા સમૃદ્ધિ યોજના - કેવી રીતે લેશો તેનો લાભ
Saturday, June 26, 2021
જાહેરાત:ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, ટૂ-વ્હીલર માટે 20 હજાર અને ફોર-વ્હીલર માટે દોઢ લાખ સબસિડી
રાજ્ય સરકારની જાહેરાત: ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, ટૂ-વ્હીલર માટે 20 હજાર અને ફોર-વ્હીલર માટે દોઢ લાખ સબસિડી
દેશમાં સૌપ્રથમ ગુજરાતે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી
મારુતિ સાથે ત્રણ જાપાનીઝ કંપની પ્રોડક્શન શરૂ કરી દેશે
હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી અપાઈ છે
હોટલો પાસે ચાર્જિંગ સ્ટેશનો ઊભાં કરવામાં આવશે
ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં મળનારી સબસિડીની માહિતી આપી હતી, જેમાં 2-વ્હીલર માટે 20 હજાર અને 4-વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે
આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવિંગ, વેચાણ, ધિરાણ, સર્વિસિંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ
થશે. રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત
પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં મુખ્યત્વે
ચાર બાબત પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે.
વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે
રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો, રાજ્યને ઇ-વ્હીકલ અને એને આનુષાંગિક સાધન-સામગ્રીના ઉત્પાદનનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું તેમજ ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે
યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સાથોસાથ વાહનોના ઇંધણના ધુમાડાથી થતા વાયુ-ધ્વનિ પ્રદૂષણને ઘટાડી પર્યાવરણની રક્ષા કરવી એવા બહુવિધ ધ્યેય આ
પોલિસીનું છે. 1 લાખ 10 હજાર ટૂ-વ્હીલર, 70 હજાર થ્રી-વ્હીલર અને 20 હજાર જેટલા ફોર-વ્હીલર આગામી 4 વર્ષમાં રાજ્યમાં આવશો એવો અંદાજ છે. આવાં વાહનોનો પ્રતિ
કિલોમીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ 30થી 50 ટકા ઓછો આવે છે તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.
6 લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે
આગામી ચાર વર્ષમાં 2 લાખ ઇલેક્ટ્રિક વાહનો ગુજરાતના માર્ગો પર યાતાયાત માટે આવશે ત્યારે ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે તથા અંદાજે 6
લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો મોંઘાં છે અને સામાન્ય માનવીને એ પરવડી શકે એમ નથી એવી માન્યતા દૂર થાય અને
ચાર વર્ષમાં બે લાખ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો લક્ષ્યાંક વાસ્તવિકતા બને એનો પણ સુદૃઢ વિચાર કરીને આ પોલિસી તૈયાર થઇ છે. રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી
માટે વાહનના કિલોવોટદીઠ રૂ. 10 હજારની સબસિડી આપશે.
ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશનાં અન્ય રાજ્યો આવી સબસિડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. 5 હજાર આપે છે, જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ રૂ. 10
હજારની સબસિડી સરકાર આપશે. આને પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે. રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદનાર
વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે. એ જ રીતે થ્રી-વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર-વ્હીલર માટે રૂ. 1 લાખ 50 હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે. આ
સબસિડીનો લાભ 1.50 લાખ સુધીની કિંમતના ટૂ-વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના થ્રી-વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના ફોર-વ્હીલરને મળવાપાત્ર થશે.
અમારા વોટસએપ ગ્રુપ માં જોડાવા અહી ક્લિક કરો
ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે.
આજે નવી પોલિસી શરૂ કરી છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ વધારે લોકો વાપરતાં થાય.
પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ થાય એ માટે આ જાહેરાત કરવામાં આવી છે.
ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રદૂષણ ઘટે છે.
લોકો માટે ઈલેક્ટ્રિક વ્હીકલ બને એ ઉદ્દેશ મહત્ત્વનો છે.
સરકાર ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર પર ભાર આપે છે.
આ પોલિસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે.
ટૂ-વ્હીલર માટે 20 હજાર, થ્રી-વ્હીલર માટે 50 હજાર અને ફોર-વ્હીલર માટે દોઢ લાખની સબસિડી મળશે.
વાહન ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે.
સરકાર ચાર્જિંગ સ્ટેશન પર પણ સબસિડી આપશે.
આ માટે અલગ અલગ હોટલો પર ચાર્જિંગ ઓપ્શન માટે વિચારણા હાથ ધરાઈ છે.
500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે.
સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટૂ-વ્હીલર, 75 હજાર રિક્ષા અને 25 હજાર કારથી શરૂઆત કરવાની ઈચ્છા છે.
સબસિડીમાં પ્રતિ કિલો વોટ સબસિડાઈઝ કરાશે.
હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી અપાઈ છે અને આગળ જતાં 250ને અપાશે.
બેટરી સ્વેપિંગ સ્ટેશનને પ્રોત્સાહન અપાશે.
રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતાં ઉદારતાપૂર્વક જાહેરાત કરી છે.
સબસિડી આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.
મારુતિ સાથે ત્રણ જાપાનીઝ કંપની પણ પ્રોડક્શન શરૂ કરી દેશે.
Saturday, June 19, 2021
વર્ષ 2021 માટે ધો .1 માં આરટીઇ પ્રવેશ વિગતવાર જાહેર કરાઈ
વર્ષ 2021 માટે ધો .1 માં આરટીઇ પ્રવેશ વિગતવાર જાહેર કરાઈ
RTE Admission in Std 1 for year 2021 Detail Announced rteorpgujarat.com
RTE Admission in Std 1 for year 2021 Detail Announced rteorpgujarat.com
Applicants who want to get admission in 1st class needs to fill and submit the application form which will be made available on the official website itself. The Government of Gujarat will organize the RTE Gujarat Admission 2020-21 under the RTE Act 2009.
In the state of Gujarat, all the private schools will be in a position to reserve 25% seats under the RTE Act 2009 for the applicants who belong to the weaker section of the society and provide admission to the eligible applicants.
RTE Gujarat 2021 Application Form
RTE Gujarat 2021 Eligibility Criteria
The important information related to the eligibility criteria is mentioned below for the reference of the applicants:નવી ભરતી માટે ના વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહિં લીંક પર ક્લિક કરો
Age criteria:
Anual Income for Parents Must be Lower than RS. 120000 anual in rural Area and For Urban ARea Rs. 150000 anual income.
The annual income of the family of the schedule caste and schedule tribe applicants should be less than two lakhs per annum.
However, the applicants who belong to the backward class are eligible to apply for the admission procedure whose family annual income is less than one lakh per annum.
Not more than 68000 per annum should be the annual income of the parents of the applicants who belong to general category.
ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ ક્યા ક્યા જોસે એ માટે અહિ ક્લિક કરો
Thursday, June 10, 2021
ડૉ.આંબેડકર આવસ યોજના
યોજનાનો હેતુ
- અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
નિયમો અને શરતો
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
- આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૭,૯૧૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
- સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના
પાત્રતાના માપદંડ
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
- મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.
રજુ કરવાના ડોક્યુમેંટ
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
અરજી ફોર્મ માટે અહિં ક્લિક કરો
Friday, March 5, 2021
Gujarat Samras Hostel Admission Notification 2021 @samras.gujarat.gov.in
Gujarat Samras Hostel Admission Notification 2021 @samras.gujarat.gov.in, Gujarat Samras Hostel Admission 2021 Notification Out, Samaras Hostel Admission 2021 Notification : Students of Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes and Economically Backward Classes and Economically Backward Classes studying in college level undergraduate, postgraduate and higher courses for the academic year 2020-21 Students from Ahmedabad, Anand, Vadodara, Surat, Rajkot, Bhavnagar, Jamnagar, Bhuj, Himmatnagar and Patan cities can apply online by visiting the website https://samras.gujarat.gov.in.
RTE Gujarat Admission 2020-21: Admission Form, Eligibility & Last Date
Gujarat Samaras Chatralay Society Published Admission Notification For Students. Interested And Eligible Students Apply Online Through Official Website.All Details About Samaras Hostel Admission 2021 Given Below.
Students with 50% or more marks in Std. 12 for all undergraduate level courses and 50% or more marks in undergraduate courses for postgraduate courses can apply and admission will be given on merit basis.
Gujarat Samaras Hostels Location 2021
- Ahmedabad Samaras Hostel
- Rajkot Samaras Hostel
- Surat Samaras Hostel
- Vadodara Samaras Hostel
- Patan Samaras Hostel
- Anand Samaras Hostel
- Bhavnagar Samaras Hostel
- Jamnagar Samaras Hostel
- Bhuj Samaras Hostel
- Himmatnagar Samaras Hostel
Samaras Hostels Admission 2021 Document List
- Character Certificate
- Cast Certificate
- Income Certificate
- Student Mark sheet
- Passport Size Photo
- Leaving Certificate
- Adharcard Copy
- Disability Certification (If the Student is Disabled)
- Certificate if the Child is an Orphan
Note : Read Official Notification for Document List and then Apply Online
How to Apply Gujarat Samras Hostel Admission 2021
Student may apply through Official website
⤵️ નવી ભરતી માટે ના વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો
વૉટ્સએપ ગ્રુપ મા જોડાવા માટે અહિં ક્લિક કરો
આભાર..
Important Links
Important Dates
- Form Start Date : 01/03/2021
- Form Last Date : 10/03/2021
As of now 20 hostels located in 9 District (Ahmedabad, Anand, Bhavnagar, Bhuj, Himmatnagar, Jamnagar, Patan, Rajkot, Surat, Vadodara) for Boys and Girls having total capacity of 13,000 students.
About Samaras Chatralay Society : The Government of Gujarat has established “Gujarat Samras Chhatralay Society” in September 2016 under Social Justice and Empowerment Department.
Sunday, February 7, 2021
GSSSB Recruitment 2021 | Apply For 673 Head Clerk And Other Post
GSSSB RECRUITMENT 2021
GSSSB Recruitment 2021: Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has Recently Published the 673 Head Clerk, Sub Inspector Instructor, Constable Instructor, Sub Accountant / Sub Auditor, Senior Scientific Assistant, Additional Assistant Engineer, Horticulture Inspector, Wireman, Chemical Assistant Recruitment 2021 Notification, Eligible Candidates Apply Before Last Date. More Detail given below article.
GSSSB Recruitment 2021: It is a good opportunity for all the interested candidates who are looking for jobs in Gujarat Gaun Seva Pasandgi Mandal. For more information related to Educational Qualification, Age Criteria, Selection Mode, Important Date and other Eligibility process please read the below article carefully. Also must read the official advertisement in detail before applying.
Advt. No & Notification | Post Name | No. Of Post |
186/202021 | Deputy Inspector | 39 |
187/202021 | Sub Inspector Instructor | 27 |
188/202021 | Constable Instructor | 18 |
189/202021 | Sub Accountant / Sub Auditor | 320 |
190/202021 | Head Clerk | 157 |
191/202021 | Senior Scientific Assistant | 20 |
192/202021 | Additional Assistant Engineer | 37 |
193/202021 | Chemical Assistant | 06 |
194/202021 | Horticulture Inspector | 12 |
195/202021 | Sanitary Inspector | 10 |
196/202021 | Wireman | 20 |
197/202021 | Manager Grade 2 (Guest House / Rest House Manager) | 07 |
Total | 673 |
Post Name | Education Qualification |
Deputy Inspector | Possess a degree obtained from any of the Universities or an institution established or incorporated by an Act of the Parliament or a State Legislature in India or an institution declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956 (3 of 1956) or an equivalent qualification Recognised as such by the government; Provide further that preference may be given to a candidates who possess “c” level certificate of National Cadet corps (NCC). |
Sub Inspector Instructor | (A) Possess a degree obtained from any of the Universities incorporated by an Act of Central or State Legislature in India or other education institution established by an Act of Parliament or an institution declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956 (3 of 1956) or an equivalent qualification recognized as such by the government. (B) possess “c” level certificate of National Cadet corps (NCC). (C) Possess a valid driving license for Light motor vehicle and have about two year experience of driving as on the date of appointment |
Constable Instructor | (A) Possess a degree of any of the Universities incorporated by an Act of Central or State Legislature in India or other education institution established by an Act of Parliament or deemed to be a University under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized as such by the government. (B) possess “c” level certificate of National Cadet corps (NCC). (C) Possess a valid driving license for Light motor vehicle and have about two year experience of driving as on the date of appointment; |
Sub Accountant / Sub Auditor | (i) a degree in Bachelor of Business Administration or Bachelor of Computer Application or Bachelor of Commerce or Bachelor of Science (Mathematics/ Statistics) or Bachelor of Arts (Statistics/ Economics/ Mathematics) obtained from an University established or incorporated by an Act of the Central or State Legislature in India; or any other educational institution recognized as such or declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956; or possess an equivalent qualification recognized as such by the Government. |
Head Clerk | “Possess a bachelor’s degree obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India or any other educational institution recognized as such or declared to be a deemed university under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by the Government” |
Senior Scientific Assistant | Engineering OR Civil Engineering Form government Recognized University. & Basic Knowledge Of Computer OR Candidates know very well Gujarati & Hindi Language. |
Additional Assistant Engineer | Mechanical OR Automobile Engineering From Government Recognized University. Basic Knowledge Of Computer OR Candidates know very well Gujarati & Hindi Language. |
Chemical Assistant | Main Subject With chemistry OR Must have a bachelor’s degree in science From government Recognized University. Basic Knowledge Of Computer OR Candidates know very well Gujarati & Hindi Language. |
Horticulture Inspector | Horticulture Diploma Form Government Recognized Agriculture / polytechnic University. Basic Knowledge Of Computer OR Candidates know very well Gujarati & Hindi Language. |
Sanitary Inspector | STD 12th Pass Or Equal Qualification From Recognized Board Or 1 year health Sanitary Inspector Diploma Form government Approved Institute Or ITI. Basic Knowledge Of Computer OR Candidates know very well Gujarati & Hindi Language. |
Wireman | Minimum 2 year Certificate Course Wireman OR Electrician Form Government Approved ITI. Basic Knowledge Of Computer OR Candidates know very well Gujarati & Hindi Language. |
Manager Grade 2 (Guest House / Rest House Manager) | Hotel Management Diploma / Hotel Management & Catering Technology Diploma / Graduate in Hotel Management / Graduate in Hotel Management & Catering Technology / Graduate in Hospitality & Hotel Administration / Graduate in Business Administration (Hotel Management & Tourism) / Bachelor’s Of Arts (International Hospitality Administration) / Bachelor’s Of Science (Catering Science & Hotel Management) / Post Graduate Diploma of Tourism & Hotel Management. Basic Knowledge Of Computer OR Candidates know very well Gujarati & Hindi Language. |
Post Name | Age Limit | Salary |
Deputy Inspector | 21 To 35 | 5200- 20200 + Grade Pay 2800 – ( Fix Pay – 31340 ) |
Sub Inspector Instructor | Not be more than 35 years of age | 39900-126600(Fix Pay 38090) |
Constable Instructor | Not be more than 35 years of age | 25500-81100 (FIX PAY-19950) |
Sub Accountant / Sub Auditor | Not be more than 35 years of age | 25500–81100 (FIX PAY-19950) |
Head Clerk | 18 To 35 | 35400- 112400 – Pay Metric Level – 6 ( Fix Pay 31340 ) |
Senior Scientific Assistant | 18 To 35 | 39900–126600(Fix Pay 38090) |
Additional Assistant Engineer | 18 To 33 | 39900-126600 (Fix Pay 38090) |
Chemical Assistant | 18 To 35 | 25500-81100 (FIX PAY-19950) |
Horticulture Inspector | 18 To 33 | 5200– 20200 – Grade Pay – 2800 ( Fix Pay 31340 ) |
Sanitary Inspector | 18 To 33 | 25500-81100 (FIX PAY-19950) |
Wireman | 18 To 33 | 25500–81100 (FIX PAY-19950) |
Manager Grade 2 (Guest House / Rest House Manager) | 18 To 37 | 35400– 112400 – Pay Metric Level – 6 ( Fix Pay 31340 ) |
Application Fees |
For General Category Candidates: Rs.100 + 12 Postal Charge. For Other Candidates: No Fees |
Important Date: |
Online Application Start Form: 05.02.2021 |
Online Application Last Date: 01.03.2021 |
Last Date Of Fee Payment: 06.03.2021 |
LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025
LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025: Gujarat Lokrakshak Recruitment Board (LRB) issued LRD Physical Exam Call Letter for U...
-
LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025: Gujarat Lokrakshak Recruitment Board (LRB) issued LRD Physical Exam Call Letter for U...
-
:: તા.૨૧/૦૨/૨૦૨૨ :: (૧) તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીર...